Sbs Gujarati - Sbs
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 54:22:00
- Mas informaciones
Informações:
Sinopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodios
-
ઓસ્ટ્રેલિયાની માઇગ્રેશન સિસ્ટમમાં મોટા ફેરફાર, ટેમ્પરરી વિસાધારકો માટે પર્મેનન્ટ રેસીડન્સીનો માર્ગ નક્કી થશે
27/04/2023 Duración: 10minઓસ્ટ્રેલિયાના હોમ અફેર્સ મંત્રી ક્લેર ઓ-નેલે દેશની માઇગ્રેશન પ્રણાલીમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. પર્મેનન્ટ રેસીડન્સી મેળવવા માંગતા ટેમ્પરરી વિસાધારકોને ફેરફારની કેવી અસર થશે તથા આગામી સમયમાં માઇગ્રેશન પ્રણાલી કેવી રીતે કાર્ય કરશે તે વિશે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 26 April 2023 - ૨૬ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
26/04/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ગુજરાતી સમુદાયની મજાક કરે તેવી ભૂમિકા ભજવવાથી દૂર રહું છું: કવિન દવે
26/04/2023 Duración: 10minગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં કોમેડી અને ગંભીર બંને પ્રકારની ભૂમિકા ભજવવા માટે જાણિતા ગુજરાતી કલાકાર એટલે કવિન દવે. વાઇબ્રન્ટ ગુજરાત ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત ગુજરાત દિવસની ઉજવણી નિમિત્તે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવી રહેલા અભિનેતા કવિન દવેએ તેમના ડ્રીમ રોલ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
૨૫ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
25/04/2023 Duración: 05minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
કેવા નજીવા ફેરફાર કરીને બાળકોને લંચબોક્સમાં મજેદાર વાનગીઓ આપી શકાય
25/04/2023 Duración: 11minદરેક માતાને પ્રશ્ન હોય કે શાળાએ જતા બાળકને લંચબોક્સમાં શું આપવું? બાળકો લંચબોક્સમાં આપવામાં આવેલો નાસ્તો કે ભોજન ઘરે પાછું ન લાવે તે માટે સ્વાદિષ્ટ અને સ્વાસ્થવર્ધક ટીફિન કેવી રીતે બનાવી શકાય, નોકરી સાથે તેઓ કેવી રીતે મેનેજ કરે છે એ વિશે માહિતી આપી રહ્યા છે કુંજન પટેલ તથા પ્રિન્સી પટેલ. તેમની સાથેનો સંવાદ માણવા માટે ઉપર આપેલા ઓડિયો બટન પર ક્લીક કરો.
-
SBS Gujarati News Bulletin 24 April 2023 - ૨૪ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
24/04/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Gujarati: The Ode of Remembrance - Gujarati: ઓડ ઓફ રીમેમ્બરન્સ - શહીદોને શ્રદ્ધાંજલિ
24/04/2023 Duración: 38sThe Ode of Remembrance is a poem that is commonly recited at Anzac Day services to commemorate wartime sacrifice. In collaboration with the Australian War Memorial, SBS presents the Ode of Remembrance in 45 languages. - Ode of Remembrance એટલે કે શહિદોને શ્રદ્ધાંજલિ. યુદ્ધમાં બલિદાન આપનારા સૈનિકોની યાદમાં Anzac Day ના રોજ આ કાવ્યનું પઠન કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલ સાથે સંકલન કરીને SBS એ 45 ભાષાઓમાં Ode of Remembrance પ્રસ્તુત કર્યું છે.
-
SBS Gujarati News Bulletin 21 April 2023 - ૨૧ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
21/04/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
જાણો ઓસ્ટ્રેલિયામાં વસતા દાઉદી વોહરા સમુદાય અને તેમની રમઝાન ઇદની ઉજવણીઓ વિશે
21/04/2023 Duración: 09min1970ના દાયકામાં ઓસ્ટ્રેલિયા આવેલા દાઉદી વોહરા સમુદાયના વડીલ ડોક્ટર શાકીર નગરી સહીત પર્થ સ્થિત દાઉદી વોહરા સમાજના સભ્યોના ઇદના સંદેશ તથા મહિના સુધી ઉપવાસ કર્યા બાદ તેઓ કેવી રીતે તહેવાર મનાવશે તેમની પાસેથી જાણીએ.
-
૨୦ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
20/04/2023 Duración: 06minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
How to protect yourself from identity theft in Australia - ઓસ્ટ્રેલિયામાં તમારી વ્યક્તિગત ઓળખની ચોરીથી કેવી રીતે બચશો
20/04/2023 Duración: 10minIdentity crime is a significant threat in Australia, with a growing number of people falling victim every year. Those impersonated often face severe consequences, including financial losses, damage to their credit score, and legal ramifications. Here are some steps you can take to reduce your risk of having your personal information stolen or misused. - ઓસ્ટ્રેલિયામાં વ્યક્તિગત ઓળખની ચોરીનું મોટું જોખમ રહેલું છે અને ભોગ બનતા લોકોએ ઘણી વખત નાણાકીય નુકસાન, ક્રેડિટ સ્કોરને નુકસાન જેવી બાબતોનો સામનો કરવો પડે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો તમારી અંગત માહિતીની ચોરી અથવા તેની સાથેના દુરુપયોગના જોખમને ઘટાડવા કેવા પગલાં લઈ શકો છો.
-
SBS Gujarati News Bulletin 19 April 2023 - ૧૯ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
19/04/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
શું તમારા બાળકો એનર્જી ડ્રીન્ક પીવે છે? જાણો ડ્રીન્કની તેમના આરોગ્ય પર કેવી અસર પડી શકે
19/04/2023 Duración: 15minઓસ્ટ્રેલિયન માર્કેટમાં ટીનેજર્સમાં એનર્જી ડ્રીન્ક ઘણા લોકપ્રિય થઇ રહ્યા છે અને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં એક ખાસ પ્રકારના એનર્જી ડ્રીન્ક ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોકે, આ એનર્જી ડ્રીન્કસનો વપરાશ કર્યા બાદ બાળકોમાં લેવા લક્ષણો જોવા મળી શકે અને તેની તેમના સ્વાસ્થ્ય પર કેવી અસર પડે તે વિશે જાણીએ ડોક્ટરની સલાહ.
-
SBS Gujarati News Bulletin 18 April 2023 - ૧૮ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
18/04/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 17 April 2023 - ૧૭ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
17/04/2023 Duración: 06minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Copped a fine? Here's what you need to do to pay it and avoid the hefty consequences of non-compliance - શું તમે ઓસ્ટ્રેલિયામાં દંડ મેળવ્યો છે? તેને ન ચૂકવવા બદલ ગંભીર પરિણામનો સામનો કરવો પડી શકે
17/04/2023 Duración: 08minFines are monetary penalties for breaking the law. Ignoring a fine comes with significant ramifications, no matter where you live in Australia. - ઓસ્ટ્રેલિયામાં નિયમો અને કાયદાના ભંગ માટે દંડ ફટકારવામાં આવે છે. મેળવેલા દંડની અવગણના કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો દંડ ભરવાના નિયમો વિશે.
-
SBS Gujarati News Bulletin 14 April 2023 - ૧૪ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
14/04/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 13 April 2023 - ૧૩ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
13/04/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં ભાડાના મકાનમાં રહો છો, રેન્ટલ એજન્ટ દ્વારા ઘરની તપાસ માટે કેવી રીતે તૈયારી કરશો?
13/04/2023 Duración: 05minઓસ્ટ્રેલિયામાં રીયલ એસ્ટેટ એજન્ટ્સ ભાડે આપેલા ઘર કે મિલકતનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરે છે. જો તમે ભાડા પર રહો છો અને તમારા ઘરની તપાસ થવાની હોય તો તમારે કઇ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે અહેવાલમાં માહિતી મેળવો.
-
SBS Gujarati News Bulletin 12 April 2023 - ૧૨ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
12/04/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.