Sbs Gujarati - Sbs

How to find a rental property in Australia - ઓસ્ટ્રેલિયામાં ભાડાનું ઘર કેવી રીતે મેળવશો

Informações:

Sinopsis

Right now, fewer than 50,000 rental properties are available across the country. Two years ago, that number was almost double. With the vacancy rate at a historic low, finding a rental property is tougher than ever. Understanding the process will give you a head start. - હાલમાં ઓસ્ટ્રેલિયામાં ભાડા હેઠળ ઉપલબ્ધ ઘરની સંખ્યા 50,000થી ઓછી છે. અને, ઘર ભાડે મેળવવું એ નોકરી મેળવવા જેટલું મુશ્કેલ બની ગયું છે. ઘર ભાડે લેવાની હરિફાઇમાં તમારી અરજી સફળ થાય તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે સેટલમેન્ટ ગાઇડમાં માહિતી મેળવો.