Sbs Gujarati - Sbs

શહેરની ઉંચી ઇમારતો વચ્ચે આવેલા નાના પાર્ક્સના મહત્વને સમજો

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં આવેલા ઉદ્યાનો અને નેશનલ પાર્ક્સ સ્થાનિક રહેવાસીઓને જીવનની ધમાલ વચ્ચે ખૂબ જ મહત્વની અને જરૂરી એવી હરિયાળી જગ્યા પૂરી પાડે છે ત્યારે જાણિએ શહેરની વચ્ચે આવેલા નાના પાર્ક્સના મહત્વ વિશે.