Sbs Gujarati - Sbs

41 કામદારોને ટનલમાંથી સલામત બહાર કાઢનારા પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ

Informações:

Sinopsis

પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સને 41 કામદારો ટનલમાં ફસાયા ત્યારે ભારતમાં મદદ અર્થે બોલાવાયા હતા. મેલબર્ન પરત ફર્યા બાદ તેઓએ માઇનિંગ અને ટનલ બચાવ કામગીરીના અનુભવ વિષે વાત કરી 41 કામદારોને સહીસલામત બહાર કાઢી પોતાના ઘરે પરત મોકલ્યા બાદ ખુશી વ્યક્ત કરતા સંતોષની લાગણી અનુભવી હતી.