Sbs Gujarati - Sbs

Singh, Smith and Patel: What do these surnames say about the future of Australian cricket? - ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ટોપ-3 અટક: સિંઘ, સ્મિથ અને પટેલ

Informações:

Sinopsis

Two of the top three most popular surnames registered in Australian cricket are of Indian origin. Will diverse grassroots participation be reflected at the top level? - ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્ષ 2023-24 ની સીઝન માટેના આંકડા પ્રમાણે સિંઘ 4262 ખેલાડીઓ સાથે પ્રથમ, સ્મિથ 2364 સાથે બીજા અને પટેલ 2323 ખેલાડીઓ સાથે દેશની ટોચની 3 અટક બની ગઇ છે. દેશના બહુસાંસ્કૃતિક સમુદાયોના લોકો રમતમાં ભાગ લે એ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકાયા.