Sbs Gujarati - Sbs

ગુજરાતના આંતરરાષ્ટ્રીય ગાયક વિનોદભાઈ પટેલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે

Informações:

Sinopsis

શ્રી સ્વામીવિવેકાનંદના વ્યાખાન, ભજન, સુગમ સંગીત, લોકગીતની વાતો આગવી શૈલીમાં પ્રસ્તુત કરી દરેક ગુજરાતી હ્ર્દયે પહોંચાડતા સંગીતકાર એટલે વિનોદભાઈ પટેલ. તેમની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન SBS Gujarati સાથેની મુલાકાત.