Sbs Gujarati - Sbs

લાંબી નહીં, સારી ઊંઘ વધુ મહત્વની: ડૉ. ગોપાલ રાવલ

Informações:

Sinopsis

મોબાઇલનો લાંબો વપરાશ અને ભાગદોડ ભરેલી જીંદગીમાં તણાવ જેવા અનેક કારણોસર લોકો પૂરતી ઊંઘ લેતા નથી કે લઇ શકતા નથી. અપૂરતી ઊંઘના નુકસાન અને તેના નિવારણ વિશે વાત કરી રહ્યા છે ડૉ. ગોપાલ રાવલ.