Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 8 October 2020 - ૮ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 8 October 2020 - ૮ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    08/10/2020 Duración: 05min

    New South Wales Premier Gladys Berejiklian says the state is on 'high-alert', Partner visa language test will only affect people who apply after the changes are introduced mid-next year, European countries reimpose Coronavirus restrictions amid second wave. - ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય 'હાઇ એલર્ટ' પર, પ્રીમિયરનું નિવેદન, પાર્ટનર વિસા માટે જાહેર કરાયેલા ફેરફાર આગામી વર્ષની મધ્યમાં લાગૂ થશે, કોરોનાવાઇરસનો બીજો તબક્કો શરૂ થતા યુરોપિયન દેશોમાં પ્રતિબંધો ફરીથી અમલમાં મૂકાયા.

  • SBS Gujarati News Bulletin 7 October 2020 - ૭ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 7 October 2020 - ૭ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    07/10/2020 Duración: 04min

    Government has temporarily boosted the partner visa category by 30,000 places, New South Wales breaks its streak of zero locally-acquired COVID-19 cases, People who have worked or visited Chadstone shopping centre in Melbourne over the past 10 days are encouraged to get tested. - ન્યૂ સાઉથ વેલ્સમાં 12 દિવસ બાદ સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો ચેપ નોંધાયો, છેલ્લા 10 દિવસમાં મેલ્બર્નના ચેડસ્ટન શોપિંગ સેન્ટરમાં કાર્ય કરતા કર્મચારી કે મુલાકાત લીધી હોય તેમને કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવાની સલાહ, સરકારે પાર્ટનર વિસા શ્રેણીમાં 30,000 સ્થાનનો વધારો કર્યો. 

  • પ્રથમ વખત કોઇ ભારતીય મૂળના યુવાને જીત્યા એકસાથે બે એવોર્ડ્સ

    પ્રથમ વખત કોઇ ભારતીય મૂળના યુવાને જીત્યા એકસાથે બે એવોર્ડ્સ

    07/10/2020 Duración: 09min

    પર્થ સ્થિત નિલેશ મકવાણાને એબોરિજીનલ સમુદાય અને વરિષ્ઠ નાગરિકો માટે સાઇબર સિક્ટોરિટીના કાર્યક્રમો તથા શહેરમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવા બદલ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. સિટી ઓફ પર્થ સ્ટ્રેટેજીક એલાયન્સ એવોર્ડ તથા 2020 બિઝનેસ ન્યૂઝ 40અંડર40 એવોર્ડ્સ સાથે નિલેશભાઇએ આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય મૂળની વ્યક્તિ તથા એકસાથે બે એવોર્ડ્સ જીતવાની સિદ્ધી મેળવી છે. 

  • SBS Gujarati News Bulletin 6 October 2020 - ૬ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 6 October 2020 - ૬ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    06/10/2020 Duración: 04min

    Women and young people expected to be a central focus of the federal budget, Virus found in Sydney sewage water, Interest rates have remained on hold for 7 straight months. - મંગળવારે રજૂ થનારું બજેટ મહિલા અને યુવાન કેન્દ્રીત રહે તેવું અનુમાન, સિડનીમાં ગટરના પાણીમાંથી કોરોનાવાઇરસ મળી આવ્યો, સતત 7 મહિનાથી ઓસ્ટ્રેલિયામાં વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં. 

  • SBS Gujarati News Bulletin 5 October 2020 - ૫ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 5 October 2020 - ૫ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    05/10/2020 Duración: 05min

    વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 9 કેસ નોંધાયા, વિદ્યાર્થીઓ તબક્કાવાર શાળાએ પરત ફરશે, બજેટ અગાઉ બહાર પડેલી વિગતો પ્રમાણે, સરકાર આગામી વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ટર સુવિધામાં વધુ રોકાણ કરશે, તાવ આવ્યો હોવા છતાં પણ જર્મનીના ખેલાડીએ ફ્રેન્ચ ઓપનમાં પોતાની મેચ રમ્યા બાદ વિવાદ. - વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 9 કેસ નોંધાયા, વિદ્યાર્થીઓ તબક્કાવાર શાળાએ પરત ફરશે, બજેટ અગાઉ બહાર પડેલી વિગતો પ્રમાણે, સરકાર આગામી વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ટર સુવિધામાં વધુ રોકાણ કરશે, તાવ આવ્યો હોવા છતાં પણ જર્મનીના ખેલાડીએ ફ્રેન્ચ ઓપનમાં પોતાની મેચ રમ્યા બાદ વિવાદ.

  • South Australia ready to welcome international students - આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા પરત લાવવાની યોજના

    South Australia ready to welcome international students - આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા પરત લાવવાની યોજના

    05/10/2020 Duración: 05min

    કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકાર યોજના અમલમાં મૂકવા વિચારણા કરી રહી છે. જો મંજૂરી મળશે તો વિદ્યાર્થીઓના પ્રથમ જથ્થાને સાઉથ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવશે. વિગતો સાંભળીએ અહેવાલમાં... - કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકાર યોજના અમલમાં મૂકવા વિચારણા કરી રહી છે. જો મંજૂરી મળશે તો વિદ્યાર્થીઓના પ્રથમ જથ્થાને સાઉથ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવશે. વિગતો સાંભળીએ અહેવાલમાં...

  • ઘરે બેઠા જ સિડનીના પ્રખ્યાત સ્થળોની મુલાકાત કરાવવા બદલ કંપનીને એવોર્ડ

    ઘરે બેઠા જ સિડનીના પ્રખ્યાત સ્થળોની મુલાકાત કરાવવા બદલ કંપનીને એવોર્ડ

    03/10/2020 Duración: 11min

    કંપનીઓ દ્વારા કર્મચારીઓ માટે યોજવામાં આવતી મિટીંગ્સ અને કોન્ફરન્સ કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે ઓનલાઇન માધ્યમથી યોજાઇ રહી છે ત્યારે, સિડની સ્થિત એક કંપનીએ અમેરિકન કંપનીના જુદા - જુદા દેશોમાં રહેતા કર્મચારીઓ માટે સિડની શહેરના પ્રખ્યાત સ્થળોનો પ્રવાસ કરાવતી એક વર્ચ્યુઅલ ટૂરનું નિર્માણ કર્યું છે. અનોખા વિચાર બદલ એવોર્ડ જીતનારી કંપનીના સીઇઓ મૃદુલ વસાવડાએ SBS Gujarati સાથે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 2 October 2020 - ૨ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 2 October 2020 - ૨ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    02/10/2020 Duración: 06min

    કેટલીક શરતો સાથે ક્વિન્સલેન્ડ 1લી નવેમ્બરથી ન્યૂ સાઉથ વેલ્સ સાથેની સરહદો ખોલશે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને તેમની પત્નીને કોરોનાવાઇરસ, ન્યૂઝીલેન્ડથી આવતા મુસાફરોને ઓસ્ટ્રેલિયા પ્રવેશની મંજૂરી. - કેટલીક શરતો સાથે ક્વિન્સલેન્ડ 1લી નવેમ્બરથી ન્યૂ સાઉથ વેલ્સ સાથેની સરહદો ખોલશે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને તેમની પત્નીને કોરોનાવાઇરસ, ન્યૂઝીલેન્ડથી આવતા મુસાફરોને ઓસ્ટ્રેલિયા પ્રવેશની મંજૂરી.

  • How are Indian wedding organisers in Australia affected by COVID-19? - ઓસ્ટ્રેલિયામાં ભારતીય લગ્ન સમારંભોને લાગ્યુ કોરોનાવાઇરસનું ગ્રહણ

    How are Indian wedding organisers in Australia affected by COVID-19? - ઓસ્ટ્રેલિયામાં ભારતીય લગ્ન સમારંભોને લાગ્યુ કોરોનાવાઇરસનું ગ્રહણ

    02/10/2020 Duración: 10min

    ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે લગ્ન સહિતની સામાજિક ઉજવણીઓના આયોજનને અસર પડી છે. સમારંભો સ્થગિત અથવા ઓછી સંખ્યા સાથે યોજવા પડ્યા છે. જેના કારણે ઇવેન્ટ કંપનીઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તે વિશે વાત કરી રહ્યા છે ડેકોર-એ-શાન કંપનીના નીતા તન્ના.  - ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે લગ્ન સહિતની સામાજિક ઉજવણીઓના આયોજનને અસર પડી છે. સમારંભો સ્થગિત અથવા ઓછી સંખ્યા સાથે યોજવા પડ્યા છે. જેના કારણે ઇવેન્ટ કંપનીઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તે વિશે વાત કરી રહ્યા છે ડેકોર-એ-શાન કંપનીના નીતા તન્ના. 

  • SBS Gujarati News Bulletin 1 October 2020 - ૧ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 1 October 2020 - ૧ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    01/10/2020 Duración: 06min

    ક્વિન્સલેન્ડે રેસ્ટોરન્ટ્સ, બિયર ગાર્ડન્સ, થીમ પાર્ક્સને લગતા નિયંત્રણો હળવા કર્યા, ન્યૂ  સાઉથ વેલ્સમાં 2 મહિના અગાઉ લાગેલો કોરોનાવાઇરસનો ચેપ મળી આવ્યો, ઓસ્ટ્રેલિયાથી આવતા મુસાફરોને સિંગાપોર 8મી ઓક્ટોબરથી પ્રવેશ આપશે. - ક્વિન્સલેન્ડે રેસ્ટોરન્ટ્સ, બિયર ગાર્ડન્સ, થીમ પાર્ક્સને લગતા નિયંત્રણો હળવા કર્યા, ન્યૂ  સાઉથ વેલ્સમાં 2 મહિના અગાઉ લાગેલો કોરોનાવાઇરસનો ચેપ મળી આવ્યો, ઓસ્ટ્રેલિયાથી આવતા મુસાફરોને સિંગાપોર 8મી ઓક્ટોબરથી પ્રવેશ આપશે.

  • SBS Gujarati News Bulletin 30 September 2020 - ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 30 September 2020 - ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    30/09/2020 Duración: 05min

    વધુ જોખમી ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓનો દર અઠવાડિયે કોરોનાવાઇરસનો ટેસ્ટ થશે, ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ વચ્ચે ટૂંક સમયમાં જ મુસાફરી શરૂ થાય તેવી શક્યતા, એનઆરએલ ગ્રાન્ડ ફાઇનલ સિડનીમાં રમાશે, 40,000 પ્રેક્ષકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. - વધુ જોખમી ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓનો દર અઠવાડિયે કોરોનાવાઇરસનો ટેસ્ટ થશે, ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ વચ્ચે ટૂંક સમયમાં જ મુસાફરી શરૂ થાય તેવી શક્યતા, એનઆરએલ ગ્રાન્ડ ફાઇનલ સિડનીમાં રમાશે, 40,000 પ્રેક્ષકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

  • Various organisations are coming together to mark the finale of Mahatma Gandhi’s 150th Birthday Celebrations - ઓસ્ટ્રેલિયન સંસ્થાઓ એકસાથે કરશે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનું સમાપન

    Various organisations are coming together to mark the finale of Mahatma Gandhi’s 150th Birthday Celebrations - ઓસ્ટ્રેલિયન સંસ્થાઓ એકસાથે કરશે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનું સમાપન

    30/09/2020 Duración: 06min

    હાલમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના લોકડાઉન વચ્ચે પર્થ સ્થિત 'બોર્ડરલેસ ગાંધી' સંસ્થા અન્ય વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળીને ગાંધી જયંતિની વિશેષ ઉજવણી કરશે. શાંતિ, અહિંસા અને સમાનતાના પર્વ એવા મહાત્મા ગાંધીના જન્મદિવસને પર્થમાં કેવી રીતે મનાવવામાં આવશે તે વિશે સંસ્થાના સ્થાપક નિલેશ મકવાણાએ SBS Gujarati સાથે વાત કરી હતી.  - હાલમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના લોકડાઉન વચ્ચે પર્થ સ્થિત 'બોર્ડરલેસ ગાંધી' સંસ્થા અન્ય વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળીને ગાંધી જયંતિની વિશેષ ઉજવણી કરશે. શાંતિ, અહિંસા અને સમાનતાના પર્વ એવા મહાત્મા ગાંધીના જન્મદિવસને પર્થમાં કેવી રીતે મનાવવામાં આવશે તે વિશે સંસ્થાના સ્થાપક નિલેશ મકવાણાએ SBS Gujarati સાથે વાત કરી હતી. 

  • SBS Gujarati News Bulletin 29 September 2020 - ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 29 September 2020 - ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    29/09/2020 Duración: 05min

    ન્યૂ સાઉથ વેલ્સમાં સતત ચોથા દિવસે સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ નહીં, કોરોનાવાઇરસનો વૈશ્વિક મૃત્યુઆંક 1 મિલીયનને પાર, કેટલાક દેશોથી ઓસ્ટ્રેલિયા પરત આવતા લોકોને હોટલના બદલે ઘરે જ ક્વોરન્ટાઇન થવાની પરવાનગી મળી શકે, વડાપ્રધાનનું નિવેદન.  - ન્યૂ સાઉથ વેલ્સમાં સતત ચોથા દિવસે સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ નહીં, કોરોનાવાઇરસનો વૈશ્વિક મૃત્યુઆંક 1 મિલીયનને પાર, કેટલાક દેશોથી ઓસ્ટ્રેલિયા પરત આવતા લોકોને હોટલના બદલે ઘરે જ ક્વોરન્ટાઇન થવાની પરવાનગી મળી શકે, વડાપ્રધાનનું નિવેદન. 

  • Religious views divided over ethical dilemma inherent in Oxford candidate vaccine - ઓક્સફોર્ડની પ્રસ્તાવિત રસી પર ઉભી થઈ નૈતિક દ્વિધા

    Religious views divided over 'ethical dilemma' inherent in Oxford candidate vaccine - ઓક્સફોર્ડની પ્રસ્તાવિત રસી પર ઉભી થઈ નૈતિક દ્વિધા

    29/09/2020 Duración: 06min

    As Australia gets closer to securing a potential COVID-19 vaccine, three religious leaders say they are concerned it poses an ethical dilemma. Anglican, Catholic and Greek Orthodox leaders have written to the Prime Minister about the use of the Oxford University vaccine because scientists are using a cell line developed from aborted foetal cells. - એંગ્લિકન, કૅથલિક અને ગ્રીક ઑર્થોડૉક્સ અગ્રણીઓએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સમક્ષ પ્રસ્તાવિત ઓક્સફોર્ડ કેન્ડીડેઇટ રસી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તે રસી બનાવવા માટે વૈજ્ઞાનિકોએ માનવીય ગર્ભમાંના અવિકસિત જીવતત્ત્વોનો ઉપયોગ કર્યો હોવાને લીધે એની નૈતિકતા બાબતે દ્વિધા ઉભી થઈ છે.

  • SBS Gujarati News Bulletin 28 September 2020 - ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 28 September 2020 - ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    28/09/2020 Duración: 04min

    વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 5 નવા કેસ નોંધાયા, છેલ્લા 3 મહિનાના સૌથી ઓછા દૈનિક કેસ, ક્વિન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ નહીં, જોબકિપર સહાયતા પેકેજ બંધ નહીં કરવાનું વડાપ્રધાનનું આશ્વાસન - વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 5 નવા કેસ નોંધાયા, છેલ્લા 3 મહિનાના સૌથી ઓછા દૈનિક કેસ, ક્વિન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ નહીં, જોબકિપર સહાયતા પેકેજ બંધ નહીં કરવાનું વડાપ્રધાનનું આશ્વાસન

  • SBS Gujarati News Bulletin 25 September 2020 - ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 25 September 2020 - ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    25/09/2020 Duración: 05min

    અન્ય રાજ્યોની સરખામણીએ ક્વિન્સલેન્ડમાંથી સુરક્ષાબળને વહેલું ખસેડી લેવાના મુદ્દે પ્રીમિયરે નારાજગી દર્શાવી, આજથી કોરોનાવાઇરસ સહાયતા પેકેજની રકમમાં ફેરફાર અમલમાં, ન્યૂ સાઉથ વેલ્સમાં બરફ પડવાની આગાહી અને આગ લગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ એકસાથે જાહેર કરાયા. - અન્ય રાજ્યોની સરખામણીએ ક્વિન્સલેન્ડમાંથી સુરક્ષાબળને વહેલું ખસેડી લેવાના મુદ્દે પ્રીમિયરે નારાજગી દર્શાવી, આજથી કોરોનાવાઇરસ સહાયતા પેકેજની રકમમાં ફેરફાર અમલમાં, ન્યૂ સાઉથ વેલ્સમાં બરફ પડવાની આગાહી અને આગ લગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ એકસાથે જાહેર કરાયા.

  • SBS Gujarati News Bulletin 24 September 2020 - ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 24 September 2020 - ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    24/09/2020 Duración: 05min

    ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના નિયંત્રણો વધુ હળવા કરાયા, નાણાકિય ગેરરીતિ બદલ વેસ્ટપેક બેન્કને ઓસ્ટ્રેલિયાના ઇતિહાસનો સૌથી જંગી દંડ ફટકારાયો, તાસ્મેનિયાના પશ્ચિમ કિનારે ફસાયેલી 380 પાઇલટ વ્હેલ્સના મૃત્યુ. - ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના નિયંત્રણો વધુ હળવા કરાયા, નાણાકિય ગેરરીતિ બદલ વેસ્ટપેક બેન્કને ઓસ્ટ્રેલિયાના ઇતિહાસનો સૌથી જંગી દંડ ફટકારાયો, તાસ્મેનિયાના પશ્ચિમ કિનારે ફસાયેલી 380 પાઇલટ વ્હેલ્સના મૃત્યુ.

  • Should working from home continue after coronavirus is under control? - શું કોરોનાવાઇરસ નિયંત્રણમાં આવ્યા પછી પણ વર્ક ફ્રોમ હોમ ચાલુ રહેવું જોઈએ?

    Should working from home continue after coronavirus is under control? - શું કોરોનાવાઇરસ નિયંત્રણમાં આવ્યા પછી પણ 'વર્ક ફ્રોમ હોમ' ચાલુ રહેવું જોઈએ?

    24/09/2020 Duración: 07min

    કમ્યુનીટી એન્ડ પબ્લિક હેલ્થ સેક્ટર યુનિયન અને કેટલીક યુનિવર્સીટીઓએ સાથે મળીને 6000 નોકરીયાતો પર એક સર્વે કર્યો છે. જેમાં લોકોએ કોરોનાવાઇરસની મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ પણ ઘરેથી કામ કરવા અંગે તેમના મંતવ્યો જણાવ્યાં હતા.  - કમ્યુનીટી એન્ડ પબ્લિક હેલ્થ સેક્ટર યુનિયન અને કેટલીક યુનિવર્સીટીઓએ સાથે મળીને 6000 નોકરીયાતો પર એક સર્વે કર્યો છે. જેમાં લોકોએ કોરોનાવાઇરસની મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ પણ ઘરેથી કામ કરવા અંગે તેમના મંતવ્યો જણાવ્યાં હતા. 

  • SBS Gujarati News Bulletin 23 September 2020 - ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 23 September 2020 - ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    23/09/2020 Duración: 05min

    નેશનલ બ્રોડબેન્ડ નેટવર્ક સેકન્ડે એક ગીગાબીટ સ્પીડ માટે સજ્જ થશે, ક્વિન્સલેન્ડમાં એક વ્યક્તિ પર જાહેર સ્થળે તીર છોડીને એક 15 વર્ષીય કિશોરીની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 15 નવા કેસ નોંધાયા. - નેશનલ બ્રોડબેન્ડ નેટવર્ક સેકન્ડે એક ગીગાબીટ સ્પીડ માટે સજ્જ થશે, ક્વિન્સલેન્ડમાં એક વ્યક્તિ પર જાહેર સ્થળે તીર છોડીને એક 15 વર્ષીય કિશોરીની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 15 નવા કેસ નોંધાયા.

  • People from Australia, India and many other countries have reached out to social worker in Adelaide - ઓસ્ટ્રેલિયા, ભારત સહિતના દેશોના લોકોને માનસિક તણાવ સામે મદદ કરતી સામાજિક સંસ્થા

    People from Australia, India and many other countries have reached out to social worker in Adelaide - ઓસ્ટ્રેલિયા, ભારત સહિતના દેશોના લોકોને માનસિક તણાવ સામે મદદ કરતી સામાજિક સંસ્થા

    23/09/2020 Duración: 11min

    સમાજસેવિકા ગીતાબેન શ્રૌફની સામાજિક સંસ્થા માનસિક તણાવ અને ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકોને કાઉન્સિંલીગ દ્વારા મુશ્કેલીમાંથી ઉગારવાનો પ્રયત્ન કરે છે. હાલમાં સાઉથ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રહેતા ગીતાબેને તેમની સંસ્થા દેશ-વિદેશમાં રહેતા લોકોને કેવી રીતે મદદરૂપ થાય છે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી. - સમાજસેવિકા ગીતાબેન શ્રૌફની સામાજિક સંસ્થા માનસિક તણાવ અને ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકોને કાઉન્સિંલીગ દ્વારા મુશ્કેલીમાંથી ઉગારવાનો પ્રયત્ન કરે છે. હાલમાં સાઉથ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રહેતા ગીતાબેને તેમની સંસ્થા દેશ-વિદેશમાં રહેતા લોકોને કેવી રીતે મદદરૂપ થાય છે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

página 1 de 11

Informações: